________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
નિશ્વય ધાર અને એ રીતે મનને મારી સ્થિર કરી સ્વાત્માને તાર. એમ શ્રી મણિચંદ્રજી સ્વાત્માને ઉપદેશે છે
सझाय ॥ १२ ॥ ढाल चोपाइ ॥
चेतन जब तुं ज्ञान विचारे ॥ तब पुद्गलकी स. गति छारे ।। श्रापही आपसभावमें श्रावे ॥ परपरिणति सवि दूरे गमावे ॥ १ ॥ चेतन जब तुं ज्ञानथी न्यारो ॥ तब पुद्गल तुज लागे प्यारो ॥ मोहनीकर्मे तुजने घे. यो । चेतन तें तो कछु न विचार्यो ॥२॥ जबलगे प्रातमद्रव्य न बजे ॥ तब लगे मिथ्यामतिमें मुंजे. ॥ किरियाकष्ट करे घणेरो ॥ कर्मतणो नवी आवे छेहडो ॥ ३ ॥
ભાવાર્થ-હે ચેતન !! જ્યારે તું આત્માનું જ્ઞાન વિચારે છે ત્યારે પુદ્ગલની સંગતિને મેહ વાપરે છે અને તું પિતાના આત્માના સ્વભાવમાં આવે છે અને રાગ દ્વેષાદિકની પર પરિણ
For Private And Personal Use Only