________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯ જેને અંત nિ ઈ, તે આતમા અમૃત સમાન, અશુભાઈ ગતિ તસલી,તેનિશ્ચય લહે નિવાણું. ૧૪ અમૃત સ્વભાવ સુખ આસિકા, સપ્તધાતુ રસ ભેદ, *ત માંસ લેહી તસ હુઆ, એ જિનપદકું ખેલ. ૧૫
ભાર અનુષા કરે છે તેથી તે તનમાં રહેલા આત્મામાં સ્થિર થઈ રહે છે અને પરપુગલ ભાવમાં રાગદ્વેષ કરતો નથી. શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજ પણ અધ્યાત્મગીતામાં અધ્યાત્મ - ગીને અમૃતાનુષ્ઠાન સાધતા છતાં કથે કે-- સ્વગુણ રક્ષણ તે ધમ, સ્વગુણું વિધ્વંસના તે અધમ. ભાવ અધ્યાત્મ અનુગત પ્રવૃત્તિ તેહથીય સંસાર છિત્તિ
પિતાના આત્માના ગુણનું રક્ષણ કરવું તે ધર્મ છે અને આત્માના ગુણને ઘાત કરે તે અધર્મ છે. આવા ભાવાધ્યાત્મની અનુગત અમૃતાનુષ્ઠાન પ્રવૃત્તિથી સંસારનો છેદ થાય છે. આ વી ભાવાધ્યાત્મગતામૃતક્રિયાથી મુનિવરે અલ્પકાળમાં સંસારમાંથી સર્વ પ્રકારના બંધનથી મૂકાય છે અને આત્મામાં રહેલા અપરંપાર આનન્દને પામે છે. અમૃતાનુષાની ગી શુક્લધ્યાનવડે પિતાના આત્મામાં સ્થિર થઇ જાય છે ત્યારે ક્ષાયિક ભાવે
For Private And Personal Use Only