Book Title: Atmadarshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 147
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir અનંત સંબધી કુરે શા, ખેલે પાગલ ખેલ પૂરવભવના બધથી, પણ ન ગણે ચિત્તકે મેલ. ૧૬ આહાદને સુખ આસિક, વાંચ્છા પજાજવ જેહ, શુદ્ધ દ્રવ્યગુણ પજવા, તિણે અનાદિ તુજ તેહ. ૧૭ આત્માની અનન્ત જ્ઞાન દર્શન ચારિત્રાદિ લબ્ધિને પામી પરમાત્મા થાય છે. શ્રી મણિચંદ્રજી મહારાજ અમૃતાનુષ્ઠાનનું સ્વરૂપે દશવિને તે અમૃતાનુકાનમાં સ્થિર રહેવા માટે પિતાને શિખામણ આપે છે કે હે આત્મન ! હારા આત્માના શુદ્ધ ગુણું પર્યાય હારામાં છે, હારી પાસે છે એમ જાણીને બાહ્ય પુદગલા પર્યાયની સાધનાને ત્યાગ કર. કારણ કે પુદ્ગલ પર્યાને ભેગા કરતાં અને તેમાં રાચતાં નાચતાં હારું કલ્યાણું થવાનું નથી. અમૃતાનુષ્ઠાન યોગથી આત્મા અને પરમાત્માની એકતા થાય છે અને ઘર પરિષહ સહન કરતાં કોઈ જાતનું દુઃખ વેદાતું નથી. ગજસુકુમાલ સ્કંધક સરિના પાંચસે શિખ્ય વગેરેને જે ઘોર પરિષહ થયા અને તેમાં તેઓ સ્થિર રહ્યા તેનું કારણ એ હતું કે તેઓ અમૃતાનુષ્ઠાનગરમાં સ્થિર થયા હતા. અમૃતાનુwાનયોગી આત્માના ગુણ પર્યાનું ધ્યાન ધરીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154