________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
कहावे ॥ उपाय करी कर्म खपावोरे भाई ॥ भणे मणिપરંતુ પાન કાર્ડ | આ૦ ૬.
इति त्रयोदश सज्झाय संपूर्णम् ॥ १३ ॥
ભાવાર્થ-જ્યારેચેતન,ગીતાર્થ ગુરૂની સેવા ભક્તિથી વીતરાગવાણું શ્રવણ કરે છે ત્યારે તેતેથી મિથ્યાત્વમેહનીયને ઉપશમ વા સોપશમ વાક્ષાયિકભાવ કરે છે તથા ત્યારે તે પિતાની સમ્યગદષ્ટિને પ્રગટ કરે છે અને ચારિત્ર મેહનીયને રસ બંધ વગેરેને ખપાવીને યથાસ્થિતિ ભાવે સમભાવરૂપ ચારિત્ર કે જે આત્મામાં છતું છે તેને વ્યક્ત કરે છે અને તેથી તેવા ચારિત્રીને અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની તથા સંજ્વલનનાં ચાર કષાય મળી બાર કષાય ઉદયમાં આવતા નથી અને તે મહાત્મા ક્ષીણ કષાયી વીતરાગ કેવલી જિન બને છે. બારમા ગુણઠાણના અસ્તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય અને અંતરાય કર્મનો ક્ષય કરે છે અને કેવલજ્ઞાની તથાકેવલદર્શની રૂપ શુદ્ધાત્મા તેરમા ગુણઠાણે બને છે. પશ્ચાત્ આયુષ્યપ્રાતે શેલેશી કરણ કરી સિદ્ધ, બુદ્ધ, પરમાત્મા બને છે. ભવ્યાત્માને ભવિતવ્યતા મેગે જ્યારે ધર્મની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે ભવ્યાત્માને આત્માના શુદ્ધ
For Private And Personal Use Only