________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
K ભાવાશ્રી મણિચંદ્રજી મહારાજ મિથ્યાત્વજ્ઞાનનુ સ્વરૂપ જણાવે છે, કુદેવ, ગુરૂ, ધર્મ અને તત્ત્વની વાસના અને શ્રદ્ધા તે મિથ્યાત્વ છે. તેથી ષડૂદ્રવ્ય પદાર્થાને જેવા રૂપે છે તેવા રૂપે જાણુવાની શક્તિ પ્રગટે નહીં, વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણવાની શ્રદ્ધા છે તે મિથ્યાત્વદશાથી પ્રગટ થઇ શકે નહીં. ડ્યૂડ દ્રવ્ય અને પર્યાયાને તેના યથાર્થ ભાવે નહીં જાણતાં અ યથા ભાવે વિપરીતપણે જાણવાં તે મિથ્થાવજ્ઞાન છે. અન તાનુ બધી ક્રોધ, માન, માયા, લાભના હઠ કરાવનાર મિથ્યાત્વ છે, અનતાનુબંધી કષાયના ઉદયથી શુદ્ધ દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા થતી નથી અને ગુણવંત ઉપર દ્વેષ આવે છે અને તે મુહૂર્તથી આરબીને યાવજ્જીવ સુધી રહે છે. અનતાનુબંધી ક્રોધ માન માયા લાભથી નરતિની પ્રાપ્તિ થાય છે અને તેવા અનંતાનુ કષાયી મિથ્યાત્વી છે તે ગુણવતાને પોતાનાથી હીન નીચા દેખે છે અને અન્યાના અવગુણા દેાષા દેખી દીન બને છે. મિથ્યાજ્ઞાની અભિમાને સ્વપરાક્રમની સ્વય' પ્રસંશા કરે છે, અને સમકિતી શ્રી કૃષ્ણની પેઠે અન્યના લાખા દોષા નહીં દેખતાં ન ખેલતાં એક ગુણને દેખીતેની પ્રસ સા કરેછે તે સમ્યગજ્ઞાની છે.શ્રીકૃષ્ણે ગધાતા મૃત શ્વાનમાંથી ફક્ત તેના દાંતને વખાણ્યા હતા. અનંતાનુઅધી ચાર કષાય, અને સમકિત મેાહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્વમેહનીય, એ સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષયાપથમ
For Private And Personal Use Only