Book Title: Atmadarshan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 141
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ વિષગરલ અ અન્યા, તહેતુ અમૃત જેહ, ત્રણ ત્યજે દેય આદરે, સિદ્ધગતિ પહુચે તેહ. ૩ વિષગરલ અનુષ્ઠાનેજ, ઈહ પરલોકકી આશ; અ૫સુખને કારણે, ચિગતિ પૂરે વાસ. ૪ પ્રાપ્તિ થાય છે. આ લેક અને પરલોકનાં સુખોની આશાએ વિષ અને ગરજી ગુદાનને અજ્ઞાની છ સેવે છે. અને જ્ઞાની છ વિષ અને રસ્ત્રાગુદાન સેવીને અંલ્પસુખને કારણ ચતુર્ગતિ પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. હૃદયની શૂન્યતાએ અન્ય મનુષ્યોની દેખાદેખીએ જે અનુષ્ઠાન કરવામાં આવે છે તેને મોડા કાન કહે છે. કોઈક જીવ, ભદ્રક પરિણામથી ધર્મ સંબંધી અન્યાનુષ્ઠાન સેવીને પુણ્યફળની પ્રાપ્તિ કરે છે. જિનેશ્વરની આજ્ઞાઓના હેતુઓને પરિ પૂર્ણ જાણનાર જિનેશ્વરની આજ્ઞાએ જે જે ધાર્મિક અનુદાને સેવે છે, અને ગુરૂની સેવાવડે ધર્મ ક્રિયાઓનાં રહસ્ય સમજીને વિધિપૂર્વક જે જે ધર્માનુણાનોને ભવ્ય જીવ સેવે છે, તે તેને તહેતુનું અનુષ્ઠાન પ્રાપ્ત થયું એમ અવધવું. તહેતુ ક્રિયાને કરનારે ભવ્યજીવ, કર્મના હેતુઓને છેદે છે. અરૂપી એવા સિદ્ધ દ્રવ્યનું રૂપાતીત ધ્યાનના સેવનપ્રતિ લક્ષ રાખે છે. પરદ્રવ્યમાં સુખની આશા રાખતા નથી. પિતના આત્મદ્રવ્યમાં સહજ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154