________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
॥ सझाय ११ ॥
अनंत कलेवर मुकिया || ते कीयां सगपण अनंत रे । भवउदवेगे रे तुं भम्यो । तोये नहि श्राव्यो तुंज अंत रे ।। चेतो हृदयमांहि संत रे ॥ श्रा० ॥ ३ ॥ भोग अनंता ते भोगव्या ॥ देव मनुषगतिमांहि रे ॥ तृप्ति न पाम्यो रे जीवडो ॥ हजि तुज वांछा छे तिहाइ रे ॥ प्रांणों संतोष चित्तमांही रे ॥ श्रा० ॥ ४ ॥ ध्यान करो रे श्रातमतणुं ॥ परवस्तुथी चित्त वारी रे ।। अनादि संबंध तुंज को नहि ।। शुद्ध निश्चय इम धार रे। इण विधि चित्त ठारी रे || मणिचंद श्रातम तार रे ॥०॥५॥
ભાવાર્થ-મુનિવર વિચાર કરે છે કે હે મુનિ!! હું પૂર્વકાલમાં અનંત દેહને ગ્રહ્યાં અને ત્યાગ્યાં અને હું અનંતા જીવોની સાથે અનંતી અવંતીવાર અનંતરીતનાં અનંતભવમાં અનંતકાલ ચક્ર સુધી સગપણ કર્યો. કોઈ સિદ્ધનો અગર સંસારી એવો જીવ નથી કે હું તેની સાથે અનંતીવાર સગપણ ન કર્યા હોય! તું પૂર્વકાલમાં ભવ કરીને ભવના ઉગે ચોરાશી
For Private And Personal Use Only