________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
તોય ને ૨ || कोइ कीनहीकुं काज न आवे ॥ मूढ मोहे वेला જમાવે છે. શ કવ ર બંધ પારસ | માજીને सुख दुःख पावे रे ॥ १ ॥ को जडस्वभावमें चेतन मुज्यो ॥ यथास्थित भाव न बुज्यो रे ॥ तेरी मेरी करत अलुज्यो ॥ शांतरस भाव न सुज्यो रे ।। २ ।।
ભાવાર્થ–મુનિ શ્રી મણિચંદ્રજી મહાપુરૂષ કહે છે કેકે, કેઈના કામમાં આવતું નથી. પરસ્પર સ્વાર્થના યોગે છે એબીજાનું કાર્ય કરે છે પણ પરભવ જતાં કેઈ સાથે આવતું નથી. સ્વાર્થ વિના કેાઈ કોઈની પાસે પણ જતું નથી. મૂઢ મનુષ્યો હોય છે તેમ કરીને મનુષ્યભવને નકામે ગુમાવે છે. મૂઢ મનુષ્યો, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિષમાં શુભ અશુભબુદ્ધિ કલ્પીને સુખ દુઃખ પામે છે. આત્માને માટે વિષયોની જરૂર નથી અને વિષયેથી આત્માને સત્ય સુખ નથી. વિષમાં શુભાશુભ પરિણામ તે જ સંસાર છે અને વિષયોમાં શુભાશુભ પરિણામની નિવૃત્તિ તેજ મેક્ષની વાનગી છે. શબ્દ,
For Private And Personal Use Only