________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ કરે. પાંજરામાં પિપટ બંધાઈ જાય છે તેમ તમે હવે જાણું બુજીને ભવમાં બંધાઈ ન જાઓ. પિતાના આત્મામાં કલાકના કલાકે અને વર્ષોના વર્ષો પર્યત સ્થિર થાઓ અને દુનિયા ભૂલી જાઓ. તમે જીવતાં દુનિયાદારીને ભૂલી જાઓ. કારણકે મર્યા પછી તે તો બધું મૂકીને ચાલ્યા જશે એ સત્ય અનુભવ છે. શુદ્ધ પરમાત્માની પ્રાપ્તિ માટે સર્વ જડ વસ્તુઓની મમતા ત્યાગે. કાઈપર રાગ ન કરો અને કાઈપર દ્વેષ ન કરો. પરમાત્મપદ પ્રાપ્ત કરવાને સાચામાં સાચો ઉપાય એ જ છે કે હે ચેતન !!! તમારે દુનિયાદારીમાં ચિત્ત ન રાખતાં આત્મામાં મન લગાડવું. આ ત્મામાં ચિત્ત ઘાલીને જે !!! આત્મામાં એક ક્ષણ માત્ર પણ જે સ્થિર થઈ મહાલશે તો ધ્યાનાગ્નિ પ્રગટશે અને તે પૂરી બળવા માંડી કે સર્વ કર્મરૂપ કાષ્ટોને બાળી ભસ્મ કરી દેશે.
ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन ।
છે સન્નાથ | ૮ | राग द्वेष लोह भस्मि थावे ॥ सांतरसे सोवन गुण पावे || निरालंब मन थोभे सोइ ॥ घातिकर्म तिहां रहेवे न
For Private And Personal Use Only