________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
कारणे तुंमे समता प्राणो ॥ भणे मणिचंद्र यथास्थिति જો | ન | ફ )
इति दसभी सज्जाय संपूर्णम् ॥ १० ॥
ભાવાર્થ-સમભાવથી આપણે વર્તતાં નિકાચિત કર્મ બંધ વિનાનો કર્મબંધ હોય છે તો તે ટળી જાય છે. નિકાચના વિનાનાં કેટલાંક બાંધેલાં કર્મો ઉદયમાં આવે છે. કર્મ બાંધતી વખતે જે કર્મનો રસ પડે છે તે ઉદય વેલાએ કર્મને રસ ભોગવવો પડે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવથી કર્મવિપાક મળી આવે છે અને તે પૂર્ણ ભોગવાયા પછી ક્ષય પામે છે. માટે શ્રી મણિચંદ્રજી સ્વાત્માને કહે છે કે હે ચેતન ! ! તમે કર્મોદય વિલાએ સમતાભાવ લાવ, ઉંચા નીચા થશો તોપણ કર્મ ભોગવ્યા તમારા વિના છૂટકે નથી. ઉત્કૃષ્ટ ભાગે બાંધેલાં નિકાચિત, કર્મો છે તે વ્યક્ષેત્ર કાલભાવથી ઉદયમાં આવે છે. તમને તેવા કર્મ ઉદયમાં આવ્યાં છે તેમાં ત્રીજા પુરૂષની પેઠે આંત્માના સાક્ષીભાવથી વર્તે !! તેથી નવીન કર્મ બંધાશે નહીં અને બાંધેલાં કર્મ છૂટી જશે અને તેથી મુક્તિ થશે. કર્મ વિપાકે ભોગવતાં શાહુકારી રાખો. દુઃખ સંકટ વેળાએ તમે મહત્સવ માનીને વંત!! કર્મના ઉદયથી બાહ્યનાં સારાં ખોટાં અનેક નાટક ભજ
For Private And Personal Use Only