Book Title: Atmadarshan Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ # આત્મદર્શનના એકાર્યવાચક શબ્દો (ભારતીય અધ્યાત્મ-પરિભાષામાં) આત્મદર્શન સમ્યગ્દર્શન/આત્મસાક્ષાત્કાર/અવિદ્યાનો નાશ/સ્વદર્શન/ સમકિત/સમ્યક્ત્વ/સ્વનો આંશિક અનુભવ/સ્વની સાચી ઓળખાણ/તત્ત્વાર્થ શ્રદ્ધાન/સદેવ-ગુરુ-ધર્મની ઓળખાણ/ પરમાત્મદર્શન/સ્વાત્મોપલબ્ધિ/બોધિ-સમાધિ/દર્શનમોહનો વિલય/બોધબીજની પ્રાપ્તિ/આત્મસ્રાંતિનો નાશ-આદિ અનેક છે. ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી આત્મદર્શનની વ્યાખ્યાઓ ૧. સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન - તત્ત્વાર્થ સૂત્ર ૧/૨ तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनं ॥ - ૨. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ – (પ્રયોગાત્મક દૃષ્ટિકોણથી) -શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત-૯૫ દર્શનમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય 3. Jain Education International ********** For Private & Personal Use Only ૧ www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40