Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
જાણ્યું તો તેનું ખરું, જે મોહે નવિ લેપાય.
AA
> સમ્યગ્દષ્ટ : ભવતિ નિયતં જ્ઞાનવૈરાગ્યશક્તિ
:
- ઉપાધ્યાય શ્રીયશોવિજયજી
સતત અભ્યાસ – પુરુષાર્થ કરવો.
શ્રવણ – ૧૦ મિનિટ જાણો, સાંભળો, વાંચો.
www
શ્રી સમયસાર કળશ - ૧૩૬
મનન - ૨૦ મિનિટ મનન કરો.
-
નિદિધ્યાસન - ૨૦ મિનિટ નિદિધ્યાસન કરો.
બૌદ્ધિક સ્તરે પદાર્થનો વિનિશ્ચય તે વ્યવહાર શ્રદ્ધા. વેદન સહિત પદાર્થનો નિર્ણય થઈ જાય તે નિશ્ચય શ્રદ્ધા.
ssage
૨૭
Jain Education International
સમ્યગ્દર્શનની પ્રાપ્તિના પાંચ સમવાય કારણો છે, તેમાં રાજા કોણ? પુરુષાર્થ. આ કારણથી કહ્યું : “જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ.” ધ્યાનમાં અધ્યાત્મબોધનું(ગાથાઓનું) અવલંબન : હું એક શુદ્ધ સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે; કંઈ અન્ય તે મારું જરી, પરમાણુ માત્ર નથી અરે! છું એક શુદ્ધ મમત્વહીન, હું જ્ઞાન દર્શન પૂર્ણ છું, એમાં રહી સ્થિત લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું શ્રી સમયસાર ગાથા ૩૮, ૭૩
-
For Private & Personal Use Only
$$$$$$000000
www.jainelibrary.org
Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40