Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 27
________________ સ્વરૂપે જ્ઞાન-વૈરાગ્યરૂપી શીતળતા તેની જીવનસરિતામાં સહજરૂપે પ્રગટ થાય છે. આવા શિષ્યને, કોઈક દિવસે સ્વરૂપમાં સ્થિર થઈ જતાં, સ્વાનુભવદશા પ્રગટે છે-જે પરમાર્થ શ્રદ્ધા છે. જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે; એનું જ કરવું અનુસરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ. - શ્રી સમયસાર ગાથા-૧૮ વિશેષ વાચન માટેના સગ્રંથો] - શ્રી દર્શનપાહુડ - વચનામૃત પત્રાંક-૧૦૫ (જુઓ પરિશિષ્ટ-૨) - વચનામૃત પત્રાંક-પ૨૫ - વચનામૃત પત્રાંક-૭૫૧ - શ્રી રત્નકરંડ શ્રાવકાચાર (ગાથા ૧ થી ૪૧) - શ્રી આત્માનુશાસન .....ઈત્યાદિ અનેક સલ્ફાસ્ત્રો ગુરુગમે અને સત્સંગના યોગે અવલોકવા-આરાધવા. આત્મદર્શનની પ્રાપ્તિ માટે સાધકને ઉપયોગી વિશેષ મુદ્દાઓ > આત્મદર્શન સપુરુષોની કૃપાદૃષ્ટિથી પ્રાપ્ત થાય છે. જ ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40