Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 30
________________ (૨) મહાન ભક્ત કવિયત્રી મીરાંબાઈ જનમ જનમકી પૂંજી પાઈ જગમેં સભી ખોવાયો...પાયોજી વસ્તુ અમોલક દી મેરે સતગુરુ કિરપા કર અપનાયો... પાયોજી (૩) સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; A A નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. - શ્રી આત્મસિદ્ધિશાસ્ર-૧૧૯ આત્માનું જતન કરવું. (સમતાનો અભ્યાસ કરવો.) આ જગતમાં અનેક પદાર્થ છે. સત્ય તત્ત્વની પ્રાપ્તિ માટે બેનું જ્ઞાન આવશ્યક છે : (૧) આત્મા (ચેતન) (૨) અનાત્મા (જડ) પહેલા બન્નેનું જ્ઞાન કરવું; પછી ઉપાદેય આત્મતત્ત્વની શ્રદ્ધા કરી તેમાં સ્થિર થવું. આત્માને (ચિત્તવૃત્તિને) નિર્મળ-રાગદ્વેષરહિત બનાવવો. મોહમાયા વ્યાપે નહીં જેને દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે...... વૈષ્ણવજન પદ :- ભક્તકવિ નરસિંહ મહેતા સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર; અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માંય છે. Jain Education International શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક - ૯૦૨ ********* www.jainelibra.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40