Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 13
________________ ** * થવું એ પવિત્ર સમ્યગદર્શન તો એક જ છે, પરંતુ આજ્ઞા આદિ સમ્યક્ત્વની ઉત્પત્તિના કારણોની અપેક્ષાએ વિચાર કરતાં આ દશ ભેદ કહ્યાં છે. સમ્યગુદશીનની અતિયારો માં ૮મદ ૮ શંકાદિ દોષ ૬ અનાયતન ૩ મૂઢતા મદ :- (૧) કુળ, (૨) જાતિ, (૩) રૂપ, (૪) જ્ઞાન, (૫) ઋદ્ધિ, (૬) બળ, (૭) તપ, (૮) પૂજા (પ્રભુતા) શંકાદિ દોષો :- (૧) શંકા, (૨) કાંક્ષા, (૩) વિચિકિત્સા, (૪) મૂઢતા, (૫) અનુપગહન, (૬) અસ્થિતિકરણ, (૭) અવાત્સલ્ય, (૮) અપ્રભાવના (આઠ અંગોથી વિરુદ્ધ) અનાયતન :- (૧) નામ દેવ, (૨) નામ ગુરુ, (૩) નામ ધર્મ, (૪) નામ દેવસેવક, (૫) નામ ગુરુસેવક, (૯) નામ ધર્મસેવક મૂઢતા :- (૧) દેવમૂઢતા, (૨) ગુરુમૂઢતા, (૩) લોકમૂઢતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40