Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 20
________________ (૩) મુનિની વ્યાખ્યા જુઓ : રાયચંદ્ર ધૈર્યપાલ, ધર્મઢાલ, ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હો. (૪) શ્રી આચાર્યની વ્યાખ્યા ઃ સોધઃ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે; પંચેન્દ્રિગજના દર્પદલને, દક્ષ શ્રી આચાર્ય છે. શ્રી નિયમસાર (૧) શ્રી ગૌતમસ્વામી, ભગવાનનો બોધ ઊભા ઊભા બે હાથ જોડી ઝીલે છે. શ્રી ગુરુનો બોધ, પ્રે૨ણા, પ્રેમ, માર્ગદર્શન-બધુય ઝીલતાં શીખો અને તેમની આજ્ઞા આરાધવા સદાય તત્પર રહો. (૨) દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે. - વચનામૃત પત્રાંક - ૩૩૦ (૩) શ્રી પદ્મનંદિપંચવિંશતિમાં સદ્બોધ ચંદ્રોદય નામનું આખું પ્રકરણ છે તે અભ્યાસીઓએ અવલોકવું. Jain Education International *************** For Private & Personal Use Only ww www.jainedy.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40