________________
(૩) મુનિની વ્યાખ્યા જુઓ :
રાયચંદ્ર ધૈર્યપાલ, ધર્મઢાલ, ક્રોધકાલ, મુનિ તુમ આગે મેરે પ્રનામ અમાન હો. (૪) શ્રી આચાર્યની વ્યાખ્યા ઃ
સોધઃ
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે; પંચેન્દ્રિગજના દર્પદલને, દક્ષ શ્રી આચાર્ય છે.
શ્રી નિયમસાર
(૧) શ્રી ગૌતમસ્વામી, ભગવાનનો બોધ ઊભા ઊભા બે હાથ જોડી ઝીલે છે. શ્રી ગુરુનો બોધ, પ્રે૨ણા, પ્રેમ, માર્ગદર્શન-બધુય ઝીલતાં શીખો અને તેમની આજ્ઞા આરાધવા સદાય તત્પર રહો.
(૨) દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે.
- વચનામૃત પત્રાંક - ૩૩૦
(૩) શ્રી પદ્મનંદિપંચવિંશતિમાં સદ્બોધ ચંદ્રોદય નામનું આખું પ્રકરણ છે તે અભ્યાસીઓએ
અવલોકવું.
Jain Education International
***************
For Private & Personal Use Only
ww
www.jainedy.org