________________
> સ્વાનુભવ માટે, પાત્રતા સહિત પરમાત્મા અને
સદ્ગુરુનું અવલંબન આવશ્યક છે. > સદ્દગુરુ = સંવર, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય તત્ત્વના
પ્રતીક છે. > પરમાત્મા = ઉપરોક્ત તત્ત્વની પૂર્ણતા-મોક્ષ,
દેહસહિત (અરિહંત) અને દેહરહિત સિદ્ધ. > “ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી
મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે.
- વચનામૃત પત્રાંક-૪૭ અભ્યાસરૂપ સતત પરિશ્રમ : (અ) અભિ-આસ-ની તરફ જોઈને બેસવું.
પ્રભુ-ગુરુ-આત્મા તરફ ફરી ફરી ચિત્ત લઈ જવું. (બ) આત્મતત્ત્વ અભ્યાસ કરે છે, ફરિ હરિ ચિત્તે એ જ ચહે;
એજ કથન, સુવિચાર, ભાવના, અનુભવતત્પર નિત્ય રહે. (ક) શક્તિ-સમય-રુચિ-આ બધાને સત્કાર્ય અને
આત્મદર્શનની પ્રાપ્તિમાં લગાડો. ધીરજની આરાધના :
(૧) ભગવાન મહાવીરનું ૪૫૧પ દિવસનું ઉગ્ર તપ (૨) શબરીબાઈની, સદ્ગુરુના વચનની શ્રદ્ધાથી
અખૂટ ધીરજ.
છે . Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org