________________
(૩) શ્રીગુરુપ્રસાદ (અ) જપ તપ ઔર વ્રતાદિ સબ,
તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ.
- શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૨૫૮ (બ) પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર;
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન;
નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. (ડ) ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ;
અજર, અમર, અવિનાશીને, દેહાતીત સ્વરૂપ.
- શ્રી આત્મસિદ્ધિ ગાથા-૧૧, ૧૧, ૧૨૦ (૪) સ્વાનુભવ > આ પ્રગટાવવા માટે સત્પાત્રતા જરૂરી છે અને સત્પાત્રતા માટે :
અભ્યાસરૂપ સતત પરિશ્રમ ધીરજ. સદ્ધોધ સગુણસંપન્નતા
૧ ૧ www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only