SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ *** પૂર્વાચાર્યો અને મહાજ્ઞાની પુરુષોના પ્રણીત કરેલા, ઉત્તમ બોધનું પ્રતિપાદન કરનારા સલ્ફાસ્ત્રો. (૨) સુયુક્તિઃ તેને અનુસરવા માટે જરૂરી છેઃ વિશાળ બુદ્ધિ હૃદયની ઘણી વિશાળતા રાખો. (પત્રાંક-૪૦) પ્રમાણિકતા : એકનિષ્ઠા, સરળતા, હૈયે તેવું હોઠે, હોઠે તેવું હાથે. અનાગ્રહ દૃષ્ટિ : કોઈપણ પ્રકારના ગચ્છનો, મતનો, શાસ્ત્રોનો, વ્યક્તિનો કે દૃષ્ટિનો આગ્રહ રાખવો નહીં. યથા – (અ) છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. (બ) નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (ક) ગચ્છમતની જે કલ્પના, તે નહિસવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. - શ્રી આત્મસિદ્ધિ ગાથા - ૧૦૫, ૧૩૧, ૧૩૩ (ડ) લિંગ, જાતિ અને આગમનો આગ્રહ રાખે તેનો સંસાર ન છૂટે. -શ્રી સમાધિશતક ગાથા - ૮૭-૮૮-૮૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy