________________
*
**
*
*
*
***
****
*
*
*
***
*
*
આત્મસ્વભાવવર્તના. પત્રાંક ૧૭૨ : “જ્ઞાનની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, જ્ઞાનીની નજીક
(સમીપે) રહેવું તે શ્રેષ્ઠ સાધન છે.” > શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય : આત્મવિનિશ્ચય તે
આત્મદર્શન. આત્મપરિજ્ઞાન તે આત્મબોધ. > અનેકાંતદષ્ટિયુક્ત એકાંત દષ્ટિ, પરમાર્થથી સમ્યક્ત્વ
થતાં પ્રગટે છે. > જ્ઞાની અધ્યાત્મદષ્ટિ સહિત પ્રવર્તે એનું નામ સવિકલ્પ
સમાધિ અને
અભેદમાં જઈ અનુભવ કરે તે – નિર્વિકલ્પ સમાધિ. સમ્યગદર્શનની ઉત્પત્તિના મૂળમાં રહેલાં મુખ્ય ચાર તત્વો
(૧) શાસ્ત્રજ્ઞાન (૨) સુયુક્તિનું અવલંબન (૩) શ્રી સદ્ગુરુનું સાન્નિધ્ય અને બોધરૂપ કૃપાપ્રસાદ
સ્વાનુભવ (શ્રી સમયસાર ગાથા-૫ ની ટીકાના આધારે)
(૧) શાસ્ત્રજ્ઞાન : આત્મા-અનાત્મા આદિ પ્રયોજનભૂત તત્ત્વોનું નિષ્પક્ષ અને સાપેક્ષ દૃષ્ટિથી પ્રતિપાદન કરનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org