SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ > આત્માના વિવિધ ગુણ-ભેદોની અપેક્ષાએ: અનુભવ – ચારિત્રગુણની અવસ્થા લક્ષ – જ્ઞાનગુણની અવસ્થા પ્રતીત – શ્રદ્ધાગુણની અવસ્થા શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : નીચે પ્રમાણે ના શિક્ષાપાઠ-૯ તથા પત્રાંક ૮૬૦, ૧૭૨, સત્સંગના યોગે વિશેષપણે અવલોકવાં, અવધારવાં. યથા> પત્રાંક ૮૬૦ : (૧) મહપુરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ. (૨) સદ્ભૂતનું ચિંતવન. (૩) ગુણજિજ્ઞાસા. > શ્રી મોક્ષમાળા શિક્ષાપાઠ ૯ના આધારે : (૧) વ્યવહાર ધર્મ () નિશ્ચય ધર્મ વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. તેમાં મુખ્ય :(૧) સ્વદયા :- પોતાનામાં રાગ, દ્વેષ, અજ્ઞાનભાવ ન થવા દેવા તે સ્વદયા. (૨) સ્વરૂપદયા:-સૂમ વિવેકથી સ્વરૂપની વિચારણા કરવી. (૩) નિશ્ચય દયા :- શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ. નિશ્ચય ધર્મ :- પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી. હું પરમ અસંગ સિદ્ધસદશ શુદ્ધ આત્મા છું, એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy