________________
સમ્યગ્દષ્ટિ જીવ આ પચ્ચીસ અતિચારોથી બચતો
રહે છે. સમ્યગદર્શનનું સ્વરૂપ અને તેની આરાધના માટે ઉપયોગી સાધના > સલ્ફાસ્ત્રો દ્વારા તત્ત્વજ્ઞાનની ઉપાસના > નિશ્ચય સમ્યક્ત્વ (આત્માનુભવ) તે કથંચિત્
કેવળીગમ્ય છે. > સમ્યગ્રદર્શન- એ જ આત્મા (સમયસાર કળશ ન. ૬)
શ્રીઆત્મસિદ્ધિના આધારથી સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વર્ત નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.
ગાથા-૯, ૧૧૦, ૧૧૧, ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org