Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 21
________________ સદ્ગુણસંપન્નતા: - દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. - શ્રી આત્મસિદ્ધિ ગાથા - ૧૩૮ • પ્રભુ - ગુરુનું અવલંબન લઈને યોગ્યતા વધારવાની છે. માત્ર વ્યક્તિગત રાગ નહિ, પણ તેમના ગુણો ગ્રહણ કરો. (ગુણાનુરાગ) મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક ૯૫૪/૯ પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનનો નિર્ધાર. - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક ૭૯/૩ આત્મદર્શન ઉત્પન્ન થયાની કસોટીઓ (૧) થોડી થોડી વારે, વિના પ્રયત્ન પણ પ્રભુ - ગુરુ - આત્મસત્તાનો ભાવ ભાસ્યમાન થયા કરે છે? (૨) વિકાર થાય તેને તુરત વિકારરૂપે જાણી લે છે? (૩) જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિની વૃદ્ધિની ભાવના રહે છે? (૪) સમ્યગૃષ્ટિના આઠ અંગ પ્રગટ થયાં છે? (૫) સર્વમાં પ્રભુ દેખી, મૈત્રીથી પ્રવર્તે છે? નિંદા-ઈર્ષાથી :: ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40