________________
નથી, (૭) સત્ સત્ નિરુપમ, સર્વોતમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જયોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે!
- શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૯૧ > વિશ્વાસ, વિશ્વાસ પોતાના આત્મામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ-આ જ જીવનસફળતાનું રહસ્ય છે.
- સ્વામી વિવેકાનંદ > અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને
એક ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર.
- શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૮૩૯ > શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
- શ્રીમદ્ ભગવદ્ગીતા આત્મદર્શનનું ફળ | (૧) અનંતાનુબંધી વિભાવભાવ (ચિત્તના તીવ્ર વિકારો)
તૂટી જાય છે. (૨) અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ અંશે અનુભવાય છે. (૩) પરમાર્થ વિવેક (ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ચાલુ
થઈ જાય છે. (૪) વસ્તુસ્વરૂપનો નિ:શંકપણે નિર્ણય થતાં, સ્વ સ્વરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org