________________
અને પર પરરૂપે ભાસે છે. (૫) સંસારની વાતોમાં રસ રહેતો નથી. (૬) ઉત્કૃષ્ટ એવી દુન્યવી સંપત્તિ પ્રાપ્ત થતાં પણ તેમાં
ઉપાદેયબુદ્ધિ ઉપજતી નથી. (૭) આવી શ્રદ્ધાના ઉદયથી શુદ્ધ આત્મા પ્રત્યે અપૂર્વ રુચિ
અને અત્યંત ઉલ્લાસભાવ પ્રગટે છે. (૮) આઠ મદ-સાત ભય-છ અનાયતન-ત્રણ મૂઢતાનો
અભાવ થઈ જાય છે. (૯) આઠ અંગો પ્રગટે છે. (૧૦) એકતાળીસ કર્મપ્રકૃતિનો બંધ અટકી જાય છે. (૧૧) ગુણશ્રેણી નિર્જરા નિરંતર ચાલુ જ રહે છે. (૧૨) નરક, તિર્યંચ (પ્રાણી), નપુંસક, નીચકુળ, વિકલાંગ,
અલ્પાયુ, સ્ત્રી શરીર અને દરિદ્રતાને પામતો નથી.
(૨. શ્રાવકાચાર, ગાથા નં. ૩૫) આત્મદેષ્ટિવાળા મનુષ્યનું સ્વરૂપ
..દાસ ભગવંત કે ઉદાસ રહે જગતસો; સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.
- શ્રી સમયસાર નાટક-૧/૭ > સમ્યગૃષ્ટિના (શ્રાવકના) ર૧ ગુણ :
લજ્જા, દયા, મંદકષાય, શ્રદ્ધા, પરના દોષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrai org