Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 19
________________ > સ્વાનુભવ માટે, પાત્રતા સહિત પરમાત્મા અને સદ્ગુરુનું અવલંબન આવશ્યક છે. > સદ્દગુરુ = સંવર, નિર્જરા, પુણ્યાનુબંધી પુણ્ય તત્ત્વના પ્રતીક છે. > પરમાત્મા = ઉપરોક્ત તત્ત્વની પૂર્ણતા-મોક્ષ, દેહસહિત (અરિહંત) અને દેહરહિત સિદ્ધ. > “ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહ પામે છે. - વચનામૃત પત્રાંક-૪૭ અભ્યાસરૂપ સતત પરિશ્રમ : (અ) અભિ-આસ-ની તરફ જોઈને બેસવું. પ્રભુ-ગુરુ-આત્મા તરફ ફરી ફરી ચિત્ત લઈ જવું. (બ) આત્મતત્ત્વ અભ્યાસ કરે છે, ફરિ હરિ ચિત્તે એ જ ચહે; એજ કથન, સુવિચાર, ભાવના, અનુભવતત્પર નિત્ય રહે. (ક) શક્તિ-સમય-રુચિ-આ બધાને સત્કાર્ય અને આત્મદર્શનની પ્રાપ્તિમાં લગાડો. ધીરજની આરાધના : (૧) ભગવાન મહાવીરનું ૪૫૧પ દિવસનું ઉગ્ર તપ (૨) શબરીબાઈની, સદ્ગુરુના વચનની શ્રદ્ધાથી અખૂટ ધીરજ. છે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40