Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba
View full book text
________________
***
પૂર્વાચાર્યો અને મહાજ્ઞાની પુરુષોના પ્રણીત કરેલા, ઉત્તમ બોધનું પ્રતિપાદન કરનારા સલ્ફાસ્ત્રો.
(૨) સુયુક્તિઃ તેને અનુસરવા માટે જરૂરી છેઃ
વિશાળ બુદ્ધિ હૃદયની ઘણી વિશાળતા રાખો.
(પત્રાંક-૪૦) પ્રમાણિકતા : એકનિષ્ઠા, સરળતા, હૈયે તેવું હોઠે, હોઠે તેવું હાથે. અનાગ્રહ દૃષ્ટિ : કોઈપણ પ્રકારના ગચ્છનો, મતનો, શાસ્ત્રોનો, વ્યક્તિનો કે દૃષ્ટિનો આગ્રહ રાખવો નહીં. યથા – (અ) છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. (બ) નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય;
નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. (ક) ગચ્છમતની જે કલ્પના, તે નહિસવ્યવહાર;
ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. - શ્રી આત્મસિદ્ધિ ગાથા - ૧૦૫, ૧૩૧, ૧૩૩ (ડ) લિંગ, જાતિ અને આગમનો આગ્રહ રાખે
તેનો સંસાર ન છૂટે. -શ્રી સમાધિશતક ગાથા - ૮૭-૮૮-૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40