Book Title: Atmadarshan
Author(s): Atmanandji Maharaj
Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba

View full book text
Previous | Next

Page 16
________________ * ** * * * *** **** * * * *** * * આત્મસ્વભાવવર્તના. પત્રાંક ૧૭૨ : “જ્ઞાનની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં, જ્ઞાનીની નજીક (સમીપે) રહેવું તે શ્રેષ્ઠ સાધન છે.” > શ્રી પુરુષાર્થસિદ્ધિ-ઉપાય : આત્મવિનિશ્ચય તે આત્મદર્શન. આત્મપરિજ્ઞાન તે આત્મબોધ. > અનેકાંતદષ્ટિયુક્ત એકાંત દષ્ટિ, પરમાર્થથી સમ્યક્ત્વ થતાં પ્રગટે છે. > જ્ઞાની અધ્યાત્મદષ્ટિ સહિત પ્રવર્તે એનું નામ સવિકલ્પ સમાધિ અને અભેદમાં જઈ અનુભવ કરે તે – નિર્વિકલ્પ સમાધિ. સમ્યગદર્શનની ઉત્પત્તિના મૂળમાં રહેલાં મુખ્ય ચાર તત્વો (૧) શાસ્ત્રજ્ઞાન (૨) સુયુક્તિનું અવલંબન (૩) શ્રી સદ્ગુરુનું સાન્નિધ્ય અને બોધરૂપ કૃપાપ્રસાદ સ્વાનુભવ (શ્રી સમયસાર ગાથા-૫ ની ટીકાના આધારે) (૧) શાસ્ત્રજ્ઞાન : આત્મા-અનાત્મા આદિ પ્રયોજનભૂત તત્ત્વોનું નિષ્પક્ષ અને સાપેક્ષ દૃષ્ટિથી પ્રતિપાદન કરનારા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40