________________
#
આત્મદર્શનના એકાર્યવાચક શબ્દો (ભારતીય અધ્યાત્મ-પરિભાષામાં)
આત્મદર્શન
સમ્યગ્દર્શન/આત્મસાક્ષાત્કાર/અવિદ્યાનો નાશ/સ્વદર્શન/ સમકિત/સમ્યક્ત્વ/સ્વનો આંશિક અનુભવ/સ્વની સાચી ઓળખાણ/તત્ત્વાર્થ શ્રદ્ધાન/સદેવ-ગુરુ-ધર્મની ઓળખાણ/ પરમાત્મદર્શન/સ્વાત્મોપલબ્ધિ/બોધિ-સમાધિ/દર્શનમોહનો વિલય/બોધબીજની પ્રાપ્તિ/આત્મસ્રાંતિનો નાશ-આદિ અનેક
છે.
ભિન્ન ભિન્ન દષ્ટિકોણથી આત્મદર્શનની વ્યાખ્યાઓ
૧. સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન
- તત્ત્વાર્થ સૂત્ર ૧/૨
तत्वार्थश्रद्धानं सम्यग्दर्शनं ॥
-
૨. સર્વગુણાંશ તે સમ્યક્ત્વ – (પ્રયોગાત્મક દૃષ્ટિકોણથી) -શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત-૯૫
દર્શનમોહનીય કર્મનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય
3.
Jain Education International
**********
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org