SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ - થવાથી અનુક્રમે :ઉપશમ સમિકત ૪. P ૫. AA ક્ષયોપશમ સમકિત ***** કરણાનુયોગની અપેક્ષાએ ક્ષાયિક સમકિત પ્રગટે છે આત્માની આંશિક અનુભૂતિ સહિત તેની શ્રદ્ધા તે-પરમાર્થ સમકિત (અધ્યાત્મપદ્ધતિની અપેક્ષાએ) સાચા દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા. રે આમ-આગમ તત્ત્વની, શ્રદ્ધાથી સમક્તિ હોય છે; નિઃશેષ દોષવિહીન જે, ગુણસકળમય તે આપ્ત છે. -નિયમસાર ગાથા નં. ૫ (ચરણાનુયોગની અપેક્ષાએ) શ્રી રત્નકરેંડ શ્રાવકાચા૨ ગાથા નં. ૪ ૬. વંસળ મૂતો ધો । - સાચી શ્રદ્ધા તે ધર્મનું મૂળ છે. - દર્શનપાહુડ ગાથા નં. ૨ ર Jain Education International સમ્યક્દષ્ટિ શબ્દના એકાર્થવાચક શબ્દો ભલીદૃષ્ટિ/રૂડી દષ્ટિ/પ્રશંસનીય દૃષ્ટિ યથાર્થ દૃષ્ટિ/અનેકાંત દૃષ્ટિ સત્યાર્થ દષ્ટિ/ભ્રાંતિરહિત દૃષ્ટિ. For Private & Personal Use Only ************* www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy