________________
આત્મદર્શનના લક્ષણો
(૧)શમ :- કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. ગમે તે પ્રકારે પણ ઉદયમાં આવેલા અને ઉદયમાં આવવાના કષાયોને શમાવો.
(૨) સંવેગ :- મોક્ષમાર્ગ તરફ વલણ. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, એ સંવેગ. (૩) નિર્વેદ :- સંસાર બંધનરૂપ લાગે અથવા ખારો ઝેર લાગે. હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ. એ નિર્વેદ. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
(૪) અનુકંપા :- સર્વ પ્રાણી ઉપર દયાભાવ. તેમાં વિશેષ
કરી પોતાના આત્મા તરફ દયાભાવ.
(૫) આસ્થા :- સદેવ, સદ્ધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા
શ્રદ્ધા.
આધાર : શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક ૧૩૫/૧૪૩ વ્યાખ્યાનસાર ૧/૬૧
આત્મદર્શનના આઠ અંગો
(૨) નિ:કાંક્ષિત્વ,
(૧) નિઃશંકિત્વ, (૩) નિર્વિચિકિત્સ્ય, (૪) અમૂઢદૃષ્ટિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibry.org