SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ઉપગ્રહનત્વ, (૭) વાત્સલ્ય, - પહેલા ચાર અંગો મુખ્યપણે સ્વ-આશ્રિત છે. છેલ્લા ચાર અંગો મુખ્યપણે ૫૨-આશ્રિત છે. (૬) સ્થિતિકરણ, (૮) પ્રભાવના આત્મદર્શનના આઠ ભૂષણો > (૧) સંવેગ, (૨) નિર્વેદ, (૩) નિંદા, (૪) ગહં, (૫) ઉપશમ, (૬) ભક્તિ, (૭) વાત્સલ્ય, (૮) અનુકંપા. ઉપરના લક્ષણ, અંગ અને વિભૂષણ સહિતનો સમ્યકત્વી જીવ, પોતાના વર્તનથી જગત આખાને પ્રિય બની જાય છે. તે પોતે પણ પોતાને સમ્યકત્વ થયું છે તેમ સ્વસંવેદનાદિ દ્વારા જાણે છે; ક્વચિત્ પ્રગટપણે કહે પણ છે – સમયસારનાટકમાં મહાન પંડિત અધ્યાત્મ કવિવર શ્રી બનારસીદાસજીએ પોતાની કવિતામાં અમારે હૃદયને વિષે બોધબીજ પ્રગટ થયું છે એમ કહ્યું છે. - વ્યાખ્યાનસાર ૧/૫૯ P સમ્યગ્દર્શનના વિવિધ પ્રકારો ૧. વ્યવહાર સમ્યગ્દર્શન ૨. નિશ્ચય સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનના પ્રકાર (અ) ઉપશમ સમ્યક્ત્વ Jain Education International 4422222222222oooooooo For Private & Personal Use Only KARAAAAAAAAAAiseesooooooo www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy