________________
************
(બ) ક્ષાયોપશમિક સમ્યક્ત્વ (ક) ક્ષાયિક સમ્યક્ત્વ (ડ) વેદક સમ્યક્ત્વ
> શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૭૫૧ ના આધારે : શ્રી આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સમકિત ઉપદેશ્યાં છે : ( ૧) આપ્તપુરુષના વચનની પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રુચિરૂપ, સ્વચ્છંદનિરોધપણે આપ્તપુરુષની ભક્તિરૂપપ્રથમ સમકિત.
(૨) પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ-બીજો પ્રકાર. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ-ત્રીજો પ્રકાર.
પહેલું સકિત બીજા સમકિતનું કારણ છે. બીજું સમકિત ત્રીજા સમકિતનું કારણ છે. ત્રણેય સમકિત વીતરાગ પુરુષે માન્ય કર્યાં છે.
ત્રણે સમકિત ઉપાસવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે, ભક્તિ કરવા યોગ્ય છે.
શ્રી આત્માનુશાસન ગાથા ૧૦/૧૧/૧૨ માં સમ્યગ્દર્શનના દસ પ્રકાર કહ્યાં છે ઃ
(૧) આજ્ઞા, (૨) માર્ગ, (૩) ઉપદેશ, (૪) સૂત્ર, (૫) બીજ, (૬) સંક્ષેપ, (૭) વિસ્તાર, (૮) અર્થ, (૯) અવગાઢ, (૧૦) પરમાવગાઢ. હેય, શેય ઉપાદેય તત્ત્વનો વિવેક કરતાં, વિપરીત શ્રદ્ધારહિત
Jain Education International
For Private & Personal Use Only
'
บ
www.jainelibrety.org