Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 9
________________ ૦ જન્મ કલ્યાણક * વિશ્વકલ્યાણના પરમકદભૂત ત્રણે જગતના અનન્ય બંધુ. પરમતારક તીર્થપતિઓનો નવમાસ આદિ ગભ સમગ્ર વ્યનિકત થયે છતે જે સમયે ચન્દ્ર આદિ બધા હે ઉચ્ચ સ્થાને રહ્યાં હોય, દિશાઓ પણ નિમવ બની હોય ગ્રામ્યજન–નગરવાસીઓ પણ પ્રસન્નતા અનુભવતાં હોય. તેવા શુભ દિવસે–શુભક્ષણ અર્ધરાત્રિના સમયે જન્મ થાય છે. તે જન્મ વખતે પણ બધા એવા પરમ ખાસ્વાદના આસ્વાદક બને છે. ' આ જન્મ કલ્યાણકને ઉજવવા આસનને પ્રપ થતાં દશે દિશાઓની મળી છપન દિકકુમારિકાઓ ત્યાં આવે છે અને પોત પોતાને ગ્ય એવું તીર્થપતિનું સુનિકમ કરી “આપ ચિરકાળ સુધી જી-જયવતા વર્તા” એમ આશિષ આપી પિત પિતાના સ્થાને જાય છે. ત્યાર અચલ એવા પણ સિંહાસનનું ચલન થતાં શકે અવધિ જ્ઞાનથી પરમતારક તીર્થપતિનો જન્મ થયા જાણી અતિશય આનંદ અનુભવતાં આસન પરથી ઊડી શકતવથી સ્તવી પિતાના પતિ સન્યના અધિપતિ હરિને ગમેપી દેવને આ મુજબ આજ્ઞા ફરમાવે છે કે, વિશ્વના એક આધારભૂત શ્રી જિનેશ્વર ભગવંતનો જન્મ થયેલ છે. તેની ઉજવણી કરવા આપણે સહુએ જવાનું છે. એની જાણ માટે સુ ઘાષા ઘટ વગડાવી બત્રીસ લાખ વિમાનમાં ઉપરોકત સંદેશે જણાવે. ત્યારબાદ તે દેવ પણ તે આજ્ઞાને શિરસાવ ફરી અનેક રવાની સહાયતાથી સુઘાષા વગડાવી જગપતિના જન્મ કલ્યાણક ઉજવવા સહુએ મેરુ પર્વત ઉપર આવવાનું છે એમ જણાવે છે, તે સાંભળી સહુ દેવતાઓ પિત પિતાના વિપુલ પરિવાર સાથે જુદા જુદા પ્રકારના વાડામાં બેસી મેરુ પર્વત ઉપર આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44