Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 7
________________ વાતાં પાંચ કલ્યાણકા એ શું ચીજ છે? એ વસ્તુ કેટલી મહત્ત્વની છે ? એનું જ્ઞાન અત્યાવશ્યક છે. અનાદિ અને તકાળથી ભવ-સસારમાં અનંતા જીવા જન્મે છે અને મરે છે, એ બધાના જન્મ મરણ આર્દિને કલ્યાણક ન ગણતાં આ પરમતારક તીર્થપતિનુ દેવલાકમાંથી ચ્યવી માતાના ગર્ભમાં આવવા સ્વરૂપ ચ્યવન તથા જન્મ દીક્ષા-કેવળજ્ઞાન અને આગામી અનતા મૃત્યુના મ્રુત્યુ સ્વરૂપ નિર્વાણુ આ પાંચેને કલ્યાણક ગણી કેમ મહાન મહેાત્સવ પૂર્વક ઉજવવામાં આવે છે ? આને ઉત્તર એજ છે કે, આવા પરમતારક ભગવ તાનાં ચ્યવન-જન્મ વિ. ની ક્ષણ્ણા એ પણ લેાકેાને, તમામ જીવાને તથા નરમાં દુઃખાની ચક્કીમાં પીસાતાં જીવાને પણ ક્ષણભર મહા આન આપનારી થાય છે અને તેએને જન્મ પણ એકાંતે જીવાને અભયપ્રદ અને શાસનમાર્ગ સ્થાપી જીવાને શાશ્વત સુખ આપવામાં કારણભૂત થાય છે. માટે ખીન્ત જીવાના જન્મ આઢિની ગણતરી ન ગણતાં આવા પરમતારકેા જ્યારથી દેવ યા નરકના ભવમાંથી માતાની કુક્ષિમાં આવે છે ત્યારથી કલ્યાણકાની ગણના શરૂ થાય છે. અને માતાની કુક્ષીમાં આવતાં જ અસંખ્યાત દેવાના માલિકે, અદ્વિતીય સંપત્તિના સ્વામી, અતુલ ખલી, અતુલ પરાક્રમ તેમજ ઐશ્વર્યસંપન્ન ઇન્દ્રો પણ જેમની ભક્તિ માટે દોડાદોડ કરે છે અને સ્તવના કરી પેાતાના કર્મમલને દૂર કરતાં થકાં સમકિતને નિર્મળ કરે છે. ,, : ભગવતેાના જીવનમાં થયેલા પાંચ કલ્યાણકની પુણ્યસ્મૃતિ સ્વરૂપે. અંજનશલાકાવિધિમાં નવનિર્મિત થયેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44