Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 22
________________ ૨૦. Hદા જે અતિશય ગુણની ખાણ, શ્રી વીર જિનની વાણું. પા અઘાતીને ઘાત કરીને, એગ ત્રિતયને રુંધી, રીલેશ જેવા અચળ થઇને, કર્મ તણાં દળ વીંધી, જેહ વરિયા શિવ પટરાણી, શ્રી વીર જિનની વાણી. શ્રી સુરેન્દ્રનગરમાં અને રે, હર્ષ આનંદ ઉભરાય, રામચંદ્રસૂરીશ્વર કેરી છાયાથી પાવન થાય, આ ભારતવર્ષના પ્રાણું, શ્રી વીર જિનની વાણી, ગાઈ મધુર ગાન પ્રભુના, કર્મ કઠિન મળે છે જે, પ્રેમભાનુ પ્રગટાવી અંતર, સંયમ મહાબલ ભરજે. દિવ્યદીપ શ્રી જિનવરવાણી, સદૃહી વરણું શિવરાણમુનિ ૮ ૧૭ દેવાનંદાની કુક્ષિમાં પ્રભુનું આગમન (રાગ :- વ્રત સામે વિરતિ આદરૂં રે લેલ) ઘાર કર્મતણું ઉદયે અહા ! કયાં આવ્યા ચરમ જિનરાજ જે. સુણ કર્મવિપાકે ભવવને, થર થર ધ્રુજે ચિત્ત આજ જે સુણી બંધ સમય ચિત્ત ચેતીએ. ૧ જબુદ્ધીપે ભરતક્ષેત્ર શોભતું, તેમાં દેશ મગધ શિરમોર જે દીપે માહણકુંડ વગ્રામ ત્યાં, જિહાં વિપ્રતણું અતિ જોર જે સુણ બંધ સમય ચિત્ત ચેતીએ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44