Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 34
________________ ૩ર જોવા આવે નાના ઉષા આવી લેવા રંગ હઠના, ભાનુ થેાલી જુવે આભ ગોખમાં, આછી હીરાકણી લાર, દતાવલી કેરી હાર, મુખે તેજના અમર પાઠશાળાએ અમૃત પી શૈલે અણીયાલી, વ્હાલી લાગે છે ખાલી કાલી કાલી, કામળ કઠે નાના હાર, હીરા માણેકના નહિ પાર, સિદ્ધાર્થ નૃપના કુમાર....પાઠશાળાએ.... વીરને છાજે એવી છાતી શાલતી, ઉપર અંગરખી નાની શી આપતી, કામળ હાથે આજુબંધ જાણે શાથે કમળદડ, લઈ મિત્રા કેરા સઘ....પાઠશાળાએ.... Jain Education International આલ....પાઠશાળાએ.... લેખનપત્રી લીધી એક હાથમાં, લાવે. લેખીની પાત્ર એ સાથમાં પાયે ધર્યા પાયજામા સાથે માત પિતા ને મામે શકુન જોતા આવે સ્હામે.... પાઠશાળાએ.... અળતા ઢળતે શું એની પાનીથી, પુલડાં ખરતાં એની મીઠી વાણીથી, વાગે ઢોલ ને નગારાં, ગીત વાદ્ય અહુ સારાં, જગમાં થાય જય જયકારા....પાઠશાળાએ.... આવે આંસુડાં આજે હનાં, માતા પિતાને એના ઉત્કર્ષનાં, જુગ જુગ જીવા નાના માળ, તારી ઠુમક ઠુમક ચાલ, છેક નાના સુકુમાળ,...પાઠશાળાએ.... For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44