Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
View full book text
________________
૩૯ કેવલજ્ઞાન કલ્યાણકનું ગીત. ઝનન ઝનન ઝનન ઝનન ઝનકારે. બેલે આતમને એક તારે રે.
હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૧ અપ્રતિબદ્ધપણે વિહરતાં, મોહ કટકને જીપે કર્મ કઠિન મળ દરે થાતા, આતમ અધિક દીપે સનન નનન નનકારે રે, પામ્યા ભવજલધિને કિનારે રે.
હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૨ રોષને ને તોષ ઉભયને ટાન્યાં વળી ક મ હિક નિવાર્યા મોહમાલનો નાશ કરી અષ્ટાદશ મલ્લો ઢાળ્યાં ટનન નન નકારે રે, તું વિશ્વતણે આ ધારો રે;
હવે પ્રભુજી પાર ઉતારો ઝનન...૩ શપકશ્રેણિ આરૂઢ થઈને ઘનઘાતને ટાળી; વીતરાગ દશા પામી સવિ કર્મકાંક નિવારી, છનન ઝનન ઝનકાર રે, સુચ્ચે કૈવલ્ય શ્રી રણકારો રે
હવે પ્રભુજી પાર ઉતારે ઝનન.. કેવલજ્ઞાન કલ્યાણક જિનનુ ઉજવે ઈન્દ્રો આવી, શાસન કેરી સ્થાપના થાવે, “દી દીપ પ્રગટાવી ધનન ધન ધનકારે રે, જગમાં થયે જયકારે રે.
હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૫ નિર્વાણ કલ્યાણકનું ગીત (રાગ –તને નાથ સદા સમરું છું)
શ્રી વીર જિનની વાણી
જે સુણે તે ધન્ય પ્રાણી. આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારી, આપે મંગળ માળા. જન્મ જરા મૃત્યુ ગણ વારી, આપે શિવવિર માળા.
અમૃત રસની ખાણી, શ્રી વીર જિનની વાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 39 40 41 42 43 44