SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ કેવલજ્ઞાન કલ્યાણકનું ગીત. ઝનન ઝનન ઝનન ઝનન ઝનકારે. બેલે આતમને એક તારે રે. હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૧ અપ્રતિબદ્ધપણે વિહરતાં, મોહ કટકને જીપે કર્મ કઠિન મળ દરે થાતા, આતમ અધિક દીપે સનન નનન નનકારે રે, પામ્યા ભવજલધિને કિનારે રે. હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૨ રોષને ને તોષ ઉભયને ટાન્યાં વળી ક મ હિક નિવાર્યા મોહમાલનો નાશ કરી અષ્ટાદશ મલ્લો ઢાળ્યાં ટનન નન નકારે રે, તું વિશ્વતણે આ ધારો રે; હવે પ્રભુજી પાર ઉતારો ઝનન...૩ શપકશ્રેણિ આરૂઢ થઈને ઘનઘાતને ટાળી; વીતરાગ દશા પામી સવિ કર્મકાંક નિવારી, છનન ઝનન ઝનકાર રે, સુચ્ચે કૈવલ્ય શ્રી રણકારો રે હવે પ્રભુજી પાર ઉતારે ઝનન.. કેવલજ્ઞાન કલ્યાણક જિનનુ ઉજવે ઈન્દ્રો આવી, શાસન કેરી સ્થાપના થાવે, “દી દીપ પ્રગટાવી ધનન ધન ધનકારે રે, જગમાં થયે જયકારે રે. હવે પ્રભુજી પાર ઉતારે ઝનન...૫ નિર્વાણ કલ્યાણકનું ગીત (રાગ –તને નાથ સદા સમરું છું) શ્રી વીર જિનની વાણી જે સુણે તે ધન્ય પ્રાણી. આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારી, આપે મંગળ માળા. જન્મ જરા મૃત્યુ ગણ વારી, આપે શિવવિર માળા. અમૃત રસની ખાણી, શ્રી વીર જિનની વાણી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy