________________
૩૮ દીક્ષા વિધિ પત્યા બાદ દળ વિંધી કે તણું, ચાલ્યા જગદાધાર નીર વહે જનનયનથી શકાકુળ નરનાર...
સંગ ત્યજી સંસારને, છડી સવિ પરિવાર, રાજ્ય રમા રમણ તણ, છેડે ભેગ ઉદાર...
હે મનમેહન સ્વામી !
ચાલ્યો અંતર્યામી ! ઘર પરિષહના મારગડા, વીંધી પતાકા વરજે (૨) ઘનઘાતીને મારી હઠાવી, કેવળ લક્ષ્મી વરજે (૨) એ શિખ મારી હેડે ધરજે, વત્સ! તું અંતર્યામી !
હે મનમેહન.... કુળ મહત્તરાને વળી માતા, છે એમ આશિષ ઉરથી (૨) વસ્ત્ર ભૂષણ ઉતારે પ્રભુજી, નિજ હાથે શિર ઉરથી (૨) પંચમુણિ શું લેચ કરે જિન, બંધન સઘળા વામી
હે મનમેહન. “નમે સિદ્ધાણં' પદ ઉચ્ચરીને, સંયમરથ પર ચઢિયા (૨) દેવદુષ્ય તવ ઇકે સ્થાપ્યું, સામાયિક ઉચ્ચરિયા (૨)
આવાન દીધું મેહમલ્લને, મન:પર્યવને પામી સ્વજન વર્ગની અનુમતિ માગી, વિહરે પ્રભુજી જ્યારે (૨) ડુસકા ભરતાં ધ્રુસ્કે રેતાં, નરનારી સહુ ત્યારે (૨) નેત્રને અમૃત સરખું દર્શન, ક્યારે થશે નિષ્કામી !
હે મનમોહન.... નિરનેહી પણ કેકદિ” મરજે, અમને હે ગુણધામી ! (૨) શૂન્ય બની પુરી શૂન્ય બન્યું ગૃહ, કયાં જઈ કહીયે સ્વામી! અણનમ ડગલે દિવદીપ’ જિનવિહર્યા જગવિશરામી
હે મનમોહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org