________________
૩૭ દીક્ષા કલ્યાણકનું ગીત (લેકાંતીક દેવતાઓના આગમન વખતે-) ભોગ ભોગવી રગત પેરે કાઢે કર્મ કઠેર, ચિત્ત સદા સંયમ ચહે જયું ચંદા ચિત્ત ચકોર
. (રાગ–હે ત્રિશલાના જાયા) હે મનમેહન સ્વામી !
વ્રત ધર અંતર્યામી ! પ્રભુનું ક્ષીણ ભેગાવલી જાણી, નવ લેકાંતિક આવે (૨) સમય તે તીર્થ પ્રવર્તન કેરે, આવ્યા એમ જણાવે (૨) જય જય નંદા જય જય ભદા, બેલે સુર શિરનામી..... - -
હે મનમોહન સ્વામી !.. વરસાવી ધન કનક મણ રથ, હય મયગલની કેડી (૨) પડતું સુણીને લકે આવ્યા, દૂરથી દેડી દેડી (૨) દુઃખ દારિદ્ર તેં દૂરે કીધાં અંતર કરણે આણી.
હે મનમેહન સ્વામી !....
દીક્ષાને વર આવતાં હે મનમેહન સ્વામી !
ચાલે તું અંતર્યામી ! ચોસઠ ઈન્દ્રો આવી પ્રભુને ઉછરંગે હવરાવે (૨) થઈ થેઈ નાચી સાચી ભ તે વસ્ત્ર ભુષણથી સજાવે (૨)
પધરાવી વરશિબિકામાંહી સેવા કરે મદવામી નયન કમળથી નિરખાતાંને, વદન ગણેથી સ્તવાતા (૨) હાર હૈયાને નાથ અમારા, એમ હૈયાથી ગવાતા (૨) ભવ્ય ઉદ્યાને આવી ઉતય ત્રિભુવન જનના સ્વામી..
" હે મનમેહન સ્વામી.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org