Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 42
________________ ( સંસારના સુખ કેરી લિસા, દુખનું મૂળ છે એ જ, દુ:ખ ઉપરને દ્વેષ અનાદિ, ભવમાં ભટકાવે તે જ, કરે દેષ યુગલની હાણી, શ્રી વીર જિનની વાણી, મિથ્યાત્વ કેરા તિમિર ઉલેચી, આપે બેધિ ઉદાર, ભવ વન કેરાં દુઃખ નિવારી, આપે સુખડાં અપાર, રાગ દ્વેષ લત્તા કૃપાણી, શ્રી વીર જિનની વાણી, તીર્થકર નામકર્મની ક્ષપણું, કાજે જગ વિચરતા, પ્રતિબંધ કેઈ ભવ્યજનેના, અંતર નિર્મળ કરતા, શિવબળા વરે તે પ્રાણી, શ્રી વીર જિનની વાણું, સંખ્યાતીત જગ જન નિસ્વારી, પહોંચાડી ભવ તીરે, અનાદિ અઘના પંક ઉલેચી, અનંત ગુણ મણિ ધીરે, જે અતિશય ગુણની ખાણી શ્રી વીર જિનની વાણી અઘાતીને ઘાત કરીને, મેંગ વિતયને સંધી, શૈલેશ જેવા અચળ થઈને. કર્મતણું દળ વિંધી, જેહ વરિયા શિવ પટરાણી, શ્રી વીર જિનની વાણી સુરેન્દ્રનગરમાં અનેરો, હર્ષ આનંદ ઉભરાય, રામચન્દ્રસૂરીશ્વર' કેરી, છાયાથી પાવન થાય, આ ભારત વર્ષના પ્રાણી, શ્રી વીર જિનની વાણી, ગાઈ મધુર ગાન પ્રભુના, કર્મ કઠિન મળે છે, પ્રેમભાનું પ્રગટાવી અંતર, સંયમ “મહાબલ” ભરજે, દિવ્યદીપ” શ્રી જિનવરવાણી સદ્ધહી વરશું શિવરાણી-મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44