Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 35
________________ ૩૩ – લગ્ન પ્રસંગનું ગીત – (રાગ–મેલી દીને ગિરધારી રે.લેકગીત) કર્મતણી ગતિ ન્યારી રે સંસારીયામાં કર્મત ગતિ ન્યારી. તારે વિરાગીને મારે જે રાગીને કર્મોની વાત છે ભારી રે સંસા, જન્મ થકી જ જે છે પરમ વૈરાગી યૌવને પણ અવિકારી રે સંસા, કર્મના પાશ જાણ આશ તેડવાની ધરી પ્રભુજી બને છે સંસારી રે સંસા, નહિ કામરાગ જરી મુકિત શું પ્રેમ ભરી બન્યા વરણાગી નિર્વિકારી રે સંસા, ભેગીના વેશમહિ યેગીના કામ કીધા પીધા વૈરાગ્યરસ ભારી રે સંસા ફેરા ફરીને ભવ ફેરાને ટાળીયા . બંધન સ્નેહના નિવારી રે સંસા, શત્રુના ઘરમાં પેસી શત્રુને ઢાળીયે તે જાઉ હું તારી બલિહારી રે સંસા રાગને રળીયે તે રાગીના વેશમહિ. થયા તું સંસાર નિસ્તારી રે સંસા, કંસારના કેળીચે તે પાપ કેઈ કાપીયા સાચે બન્યો તું અણહારી રે સંસા, નૃપ-સુરપતિ જેના દાસ તેને દાસ કરી - કીતિ તેં જગમાં વિસ્તારી રે સંસા, દિવ્ય દિપક જિન! જગે ય થાઓ તારે તું છે અનંત ઉપકારી રે સંસા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44