Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 38
________________ રાજ્યાભિષેકનું નૃત્ય . (રાગ–સેના વાટકડી રે.... લેકગીત) મૂર્તિ સોહામણી રે કેશર ઘોળ્યા વાલમીયા - તિલક શેભે શ્રીકાર રંગમાં રેન્યા વાલમીયા મુખડાને મટકે તારે શેભે વા. નયને કેવા અવિકાર કેશર ઘોળ્યા વાલ. માથે મુગુટ કાને કુંડળ વા. ગળે નવસેરે હાર રંગમાં રીન્યા વાલ. ચીનાઈ હીર-ચીર ઓઢયા વા. હાથે બાજુબંધ સારી કેશર ઘેન્યા. ચામર વીંઝાય શેભે છત્ર વા. ભાવે તું શણગાર રંગમાં રેન્યા, વાલ. સજી સહુ સાથે આવે નારીઓ વા. પાયે ઝાંઝર ઝમકાર કેશર ઘન્યાં વાલ. તેરણીયા બાંધ્યા શેરી શેરીએ વા. હર્ષતણે નહિ પાર રંગમાં રેન્યા વાલ. રંગોળી પૂરી ઉષા રાણીએ વાલ. વધાવે મોતીડે ઉદાર કેશર ઘન્યા વાલ. આભથી ઓવારણ થે ચાંદે વાલ. પૂરી સ્વસ્તિક સુખકાર રંગમાં રેન્યા વાલ. સૂરજ તે આભની અટારીએ વાલ. જેવા ઉભો દરબાર કેશર ઘન્યા વાલ. શરણાઈ બીન–તાન વાજે વાલ. તિલક થયા જયકાર રંગમાં રેળ્યા વાલ. મસ્તી વૈરાગ્યની તે દીપતી વાલ. તુજ મુખ પર શ્રીકાર - રંગમાં રેન્યા વાલ. દિવ્યદીપક બની ભાવના જંગલમાં કરજે હે નાથ ! ઉદ્ધાર કેશર ઘેન્યા વાલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44