Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar

View full book text
Previous | Next

Page 36
________________ ૩૪ – વરવાળાનું સ્વાગત :વેવાઈ આવ્યા આંગણે રે, સખી જાજમ લાવે વેવાણ માટે ગાલીચા રે, જલ્દી પથરા ૧ સાજનીયા સાથે ઘણા રે, સુંદર સેફ મંગાવે બેસાડે બહુ પ્રેમથી રે, સાકર શ્રીફળ લાવે રે વરરાજા શોભે બહુ રે, જાણે પુનમ ચંદે દેખી દીલ મારૂં કરે રે, આપે આનદ ૩ મેવા મીઠાઈ ભાતીના રે, રૂડા ભેજન બનાવે ભાવે જમાડે સ્નેહીને રે, વિજય આનંદ ગાવે છે – પોંખણું – તું ઉઠને વેવાણ ઉંઘ તજી, તારે આંગણ આવ્યા જગપતિ ઝટ ઉઠને વેવાણ વહેલી રે, તું શીદ બની છે ઘેલી રે. ૧ તારે આંગણ આવ્યા જગપતિ, તેની હજુએ તુજને ખબર નથી, તારે આંગણ આવ્યા વેપારી, લાવ પખ ભરીને સોપારી. ૨ આવ્યા છે ત્રણ જગત ધણી, તને પંખવાની છે હોંશ ઘણી, ઝટ ઉઠ તું લાવ કંકાવટી, આવી ઉભા આંગણ નાણાવટી. ૩ તારા ઘરમાં નથી કાં પાથરણું, આવ્યું સાજન મોટા ઘરનું ઘણું લાવ jખાણું પંખવા સોનેરી તું પાથર ચાદર રૂપેરી છે ધુશળ મુશળ ને સાંબેલું, પાક વૈયાને સંપુટ પિલું એ ગુણનિધિ ભંડાર ભલે, ઉપકારી જગતમાં એક ખરે. ૫ તું હસતી જા ને પંખતી જ, સાથે સુંદર ગીતડાં ગાતી જા કાંઈ વાર કરો, ઊઠેને ઝટ સન્માન કરે. ૬ એમ પખણે પેખે જગતપતિ, વિજય પામે તે ઉચ્ચગતિ તું ઉડને વેવાણ ઉંઘ તજી, તારે આંગણ આવ્યા જગપતિ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44