Book Title: Anjanshalaka Pratishtha Mahotsav
Author(s): Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publisher: Zalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
View full book text
________________
૩૦
૦ હે ક્ષત્રિયકુળ મંડણ નરપતિ!,
- સિદ્ધાર સુખદાઈ. આવી. ૦ જય જય થા નરપતિ તારે, -
તુજ જન્મ જગત હિતકાચી. આવી. ૦ પટરાણી ત્રિશલા-દૂખ જસ્થા,
નંદન સવિ સુખદાયી. આવી. ૦ તેજે તારા - શશી - સૂરજથી,
- તુજ સુત ક્રાંતિ સગાઈ. આવી. ૦ જુગ જુગ જીવજે અપતુજ નંદન,
જે છે “દિવ્યદીપક જગમાંહિ, ભવિને દિવ્યદીપક જગમાંહિ. આવી.
પારણું
(રાગ-આ આ દેવ) ઝુલે ઝુલે નાથ મારા પારણીયામાં ઝુલે રૂડા હાલરીયામાં ઝુલે આંગણે મારે સુરતરુ ફળિયા, દુઃખના દાડા વળીયા, દર્શન પામી નંદન તાહરું સુખના ઉદધિ ઉછળીયાં,
" રૂડા હાલરીયોમાં ઝુલે ૧ સેવન કેરું પારણું દીપે, ઉપર હીરા આપે, રેશમ દોરે માત હિંચળે, વય મીઠાં એપે, રૂડાં ૨ ગજુવે ભરવા મામા મામી, લાવશે લાખણસાઈ મુખડું નીરખી નંદન ! તારું પામશે આનંદ ત્યાંહી રૂડાં ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44