SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ૦ હે ક્ષત્રિયકુળ મંડણ નરપતિ!, - સિદ્ધાર સુખદાઈ. આવી. ૦ જય જય થા નરપતિ તારે, - તુજ જન્મ જગત હિતકાચી. આવી. ૦ પટરાણી ત્રિશલા-દૂખ જસ્થા, નંદન સવિ સુખદાયી. આવી. ૦ તેજે તારા - શશી - સૂરજથી, - તુજ સુત ક્રાંતિ સગાઈ. આવી. ૦ જુગ જુગ જીવજે અપતુજ નંદન, જે છે “દિવ્યદીપક જગમાંહિ, ભવિને દિવ્યદીપક જગમાંહિ. આવી. પારણું (રાગ-આ આ દેવ) ઝુલે ઝુલે નાથ મારા પારણીયામાં ઝુલે રૂડા હાલરીયામાં ઝુલે આંગણે મારે સુરતરુ ફળિયા, દુઃખના દાડા વળીયા, દર્શન પામી નંદન તાહરું સુખના ઉદધિ ઉછળીયાં, " રૂડા હાલરીયોમાં ઝુલે ૧ સેવન કેરું પારણું દીપે, ઉપર હીરા આપે, રેશમ દોરે માત હિંચળે, વય મીઠાં એપે, રૂડાં ૨ ગજુવે ભરવા મામા મામી, લાવશે લાખણસાઈ મુખડું નીરખી નંદન ! તારું પામશે આનંદ ત્યાંહી રૂડાં ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy