________________
ત્યારે મૈત્રી સુદિ તેરસની નિશાયે, જળ્યા વીર જિર્ણોદ, સ્થાવર જંગમ સહુ જંગ છે, ત્યે તત્ક્ષણ આનંદ. મારા | (રાગ : તમાં ત મળી ગઈ જ્યારે) , આભના ગોખથી ચાંદની જ્યારે, ધરતી પર વરસતી, વીર નિણંદના જન્મથી ત્યારે, સૃષ્ટિ અતિ હરખંતી. - મેરુસમાં સુસ્થિર અચળ પણ, સિંહાસનના કપ,
ભીષણ ભૂકુટિભર્યા નયનેએ, શક કેપથી જપે, જન્મ જાણી જિનવરને, નિજરેમરાજી વિકસતી વીર જિર્ણોદના
વગડાવી સુષા ઘંટા, હરિ જિનગેહે આવે,
પંચરૂપથી જિન લઈ કરમાં, મેરુ ગિરિ પર જાવે. મગિરિની ધરતી, દેવેન્દ્ર ગણે ઉભરાતી વીર જિણુંદના. ૨
ચેસઠ દેવેન્દ્રોએ ઉજ, જન્મ મહોત્સવ રંગે,
સેહમપતિ ધરી વૃષભતણું રૂપ, ભક્તિ કરે ઉછરંગે, વીણા મર્દલ સંગે, કરે નૃત્યે અતિશય ભક્તિ વીર જિjદના ૩
આરતી મંગલદી કરીને, ઠવી જિન જનની પાસે,
બત્રીસ-કેડી કનક-મણિ વર્ષ કરતાં મુક્તિ આશે, દિવ્યદીપ વીરભક્તિ, છે પુણ્ય મેઘ વરસતી વીર જિર્ણોદના ૪
પ્રિયંવદા દાસીનું ગીત
(રાગ : આશાવરી). લાવી લાવી હું જન્મ વધાઈ લાવી લાવી હું જન્મ વધાઈ તુજ આંગણ સુર રવિ આઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org