________________
ઈન્દ્ર ઈન્દ્રાણી દેવ-દેવીઓ, ગાવે ગુણ તુજ નંદન ! લળીલળી તુજને પાયે પડીને, કરતાં તુજને વંદન રૂડાં જ થઈ થેઈ નાચી દેવકુમારી, તુજ ઉત્સગે ધરતી ગાણ નંદન! તુજનો ગાઈ, આતમ ઉજવળ કરતી રૂડા ૫ નંદન નવલા મેટા થાયે, નિશાળે પણ કહ્યું ગજવર બંધે બેસાડીને, વિદ્યાસાર્થક કરશું રૂડા ? યૌવનવયમાં મૃગનયણું, શશીવચણું રાજકુમારી, લાવી પાણિગ્રહણ મહોત્સવ, કરશું અતિ વિસ્તારી રૂડા ૭ અને સંચરી સંચમ છે, કરો આતમ કાજ શાસન સ્થાપી ભવિજન તારી, સાધજો શિવપુર રાજ રૂડા ૮ એણીપેરે ગાવે માતા ત્રિશલા વીર સિંદ હાલરિયું, ‘દિવ્યદીપ” શ્રી જિનનું મુખડું નીરખી હરખે હૈયું રૂડાં ૯
શ્રી મહાવીર સ્વામીનું લેખનશાળામાં શુભાગમન માતા ત્રિશલાદેવી માળ, છેક નાના સુકુમાળ, ચાલે તુમકહુમક ચાલ, પાઠશાળાએ પધારે પૂરા પ્રેમથી માથે હેરે આછા બાલ, ભવ્ય દિસે એનું ભાલ કુમકુમ તિલક છે. કપાણ પાઠશાળાએ
એની અણીયાળી આંજી આંખલડી,
એની ભ્રમર , કમાન સમ વાંકલડી કુંડલ શેભે દેય કાન સહ આપે બહુમાન,
લાગ્યું વિદ્યા “કેરું તને પાઠશાળાએ....... એના નિર્મળ નયને નેહ ઝરે,
સૂકી ધરતીને લીલી જેમ મેઘ કરે, એના ગેરા ગેરી ગેલ, માહી આછો છે ગુલાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org